GSSSB Answer Key: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મહેસુલ તલાટી વર્ગ-૩ની Answer Key જાહેર કરી
GSSSB Answer Key: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસુલ તલાટી, વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષાની Provisional Answer Key (PAK) જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોએ ૧૪ સપ્ટેમ્બર, 2025 ના દિવસે લેવાયેલી આ પરીક્ષાની Answer Key હવે મંડળની સત્તાવાર વેબસાઈટ પર તમે જોઈ શકો છો. આ Provisional Answer Key ઉમેદવારોને તેમના ઉત્તર સાથે તુલના કરીને પ્રાથમિક રીતે પોતાના પરિણામનો અંદાજ લગાવવાની તક આપે … Read more