GSSSB Answer Key: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસુલ તલાટી, વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષાની Provisional Answer Key (PAK) જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોએ ૧૪ સપ્ટેમ્બર, 2025 ના દિવસે લેવાયેલી આ પરીક્ષાની Answer Key હવે મંડળની સત્તાવાર વેબસાઈટ પર તમે જોઈ શકો છો. આ Provisional Answer Key ઉમેદવારોને તેમના ઉત્તર સાથે તુલના કરીને પ્રાથમિક રીતે પોતાના પરિણામનો અંદાજ લગાવવાની તક આપે છે.
જો કોઈ ઉમેદવારને Answer Key અંગે પ્રોલેમ હોય, તો તેઓ તા. 15 સપ્ટેમ્બર, 2025 થી 22 સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ રાત્રે ૨૩:૫૯ કલાક સુધી Online Objection Submission System દ્વારા પ્રોલેમ નોંધાવી શકશે. ઉમેદવારોએ તેમના પ્રોલેમ સાથે જરૂરી આધાર પુરાવા PDF Format માં જ Upload કરવા પડશે, જેની Size 1 KB થી 1.5 MB વચ્ચે અને વધુમાં વધુ 3 પાનાની મર્યાદામાં હોવી જરૂરી છે. Tapal, Rubaru અથવા Email દ્વારા મોકલેલા પ્રોલેમ સ્વીકારવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી.
Answer Key । ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
| જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
| aravindaschool.com પર જવા માટે | અહીં ક્લિક કરો |